મેઘમહેર / સૌરાષ્ટ્રમાં મેઘો મંડાયોઃ અમરેલી, ગોંડલ, સાવરકુંડલામાં ભારે વરસાદ, ખેતરમાં રહેલું ટ્રેક્ટર તણાયું

Saurashtra kutch heavy rainfall Gujarat rain forecast

આગામી 48 કલાકમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ અને કચ્છમાં ભારે વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથ, અમરેલી અને જામનગરની નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. તો ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ