અમદાવાદ / સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ દ્વારા યુવા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, મણિનગર ટીમનો ફાઈનલમાં વિજય

Saurashtra Kadva Patel samaj youth cricket tournament ahmedabad

સમાજને સંગઠિત કરવા અને સમાજના યુવાનોમાં એકતાની ભાવનાનું સિંચન થાય એવા ઉદ્દેશથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અમદાવાદના વડપણમાં સમગ્ર અમદાવાદમાં રહેતા સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજના પરિવારોની ટીમો વચ્ચે યુવા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ