નુકસાન / ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદે ખેડૂતોની ચિંતામાં કર્યો વધારો, સૌરાષ્ટ્રમાં લીલા દુષ્કાળનો ભય!

saurashtra heavy rain green drought farmer

ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જો કે હાલ પડી રહેલા સાર્વત્રિક વરસાદને લઇને સૌરાષ્ટ્રમાં લીલા દુષ્કાળના ભણકારા વાગી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 134 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં પડેલા સાંબલેધાર વરસાદના પગલે પાકને ભારે નુકસાન થયું હોવાની ભીતિ સેવવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ