નિરસતા / સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવમાં મગફળી ખરીદીને લઇને ખેડૂતોમાં રોષ સાથે પાંખી હાજરી

Saurashtra Ground Nut Purchase Farmer unhappy

રાજ્યભરમાં સરકાર દ્વારા ફરી એક વખત ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે હવે અમરેલી, જામનગર, જૂનાગઢ અને પોરબંદરમાં મગફળીની ખરીદીનો પ્રારંભ થઇ ગયો છે. અમરેલીની મગફળી ખરીદીમાં ખેડૂતોની નિરસતા જોવા મળી છે. 11 કેન્દ્રમાં ખેડૂતોની નહીંવત હાજરી જોવા મળી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ