સાહેબ વાત મળી છે / સૌરાષ્ટ્ર ભાજપની કારોબારીમાં બિન બુલાયે કોણ ટપક્યું, ગુજરાત કૉંગ્રેસ પ્રમુખની રેસમાં હવે આ નેતાજીએ નવા કપડા સીવડાવી લીધા

Saurashtra BJP's administration, who has not done anything, now this leader has sewn new clothes in the race of Gujarat...

હાલ સમગ્ર ગુજરાતમાં બાબા બાગેશ્વરનો જયજયકાર થઈ રહ્યો છે. ત્યારે બાબા સાથે તેઓનો પડછાયો બનીને રહેતા પૂર્વ મંત્રીનો બાબા ઉદ્ધાર કરશે કે નહી તે આવનારા સમયમાં ખબર પડશે. ભાજપ પ્રદેશ પ્રમુખ ફરી એક્શન મોડમાં આવી ગયા છે. અને છેલ્લા 9 વર્ષથી મોદી સરકારે કરેલ કામો લોકો સુધી પહોંચાડવાનું અભિયાન હાથ ધર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ