મેઘ મલ્હાર / હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 4 દિવસ દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ફરી રમઝટ બોલાવશે

saurashtra and south gujarat are likely to receive heavy rains in next 4 days

મેઘરાજાએ આણંદના બોરસદ અને જૂનાગઢના વિસાવદરમાં ધડબડાટી બોલાવી છે. એવામાં હવામાન વિભાગે 4થી 7 તારીખ સુધીમાં દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા એવા વરસાદની આગાહી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ