વાયુ / વાવાઝોડાનું સંકટ દૂર થતા સૌરાષ્ટ્ર તરફ જતી વિમાની સેવાને લઇને લેવાયો મહત્વનો નિર્ણય

 Saurashtra airports to resume normal flight operations vayu cyclone

ગુજરાતમાં માટે હાલ રાહતના સમાચાર છે. વાયુ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. હાલ ગુજરાતની દરિયાઈ સીમાથી વાયુ વાવાઝોડું 160થી 170 કિમી દુર છે. ધીમે-ધીમે વાયુ વાવાઝોડું ગુજરાતથી દૂર જઈ રહ્યું છે. વાવાઝોડું હાલ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x