વિનંતી / હાર્ટ ઍટેક બાદ ટીવી એક્ટરનું નિધન અને પરિવાર પર 50 લાખનું દેવું, મદદ માટે આગળ આવી અભિનેત્રી

saumya tandon urges fans to raise money for deepesh bhan family to repay 50 lakh home loan

સૌમ્યા ટંડન દીપેશ ભાનના પરિવારની મદદ માટે આગળ આવી છે. તેમણે પ્રશંસકો અને ફૉલોઅર્સ પાસેથી 50 લાખ રૂપિયા ભેગા કરવાની વિનંતી કરી છે. જેના માટે અભિનેત્રીએ એક અલગથી પેજ બનાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ