ડીલ ડન? / સાઉદી ક્લબ અલ હિલાલની ફૂટબોલ મેગાસ્ટાર મેસીને બિગ ઓફર, અધધ આટલી ફી ચૂકવી કરાવા માંગે છે સાઈન, રોનાલ્ડોનો રેકોર્ડ તૂટશે

Saudi Club Al Hilal Football Megastar Messi Big Offer, Wants To Pay Half This Fee Sign, Ronaldo's Record Will Be Broken

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાઉદી અરબ ફૂટબોલ ટીમ સાથે જોડાયા બાદ એશિયન દેશમાં સનસનાટી મચી ગઈ છે. અલ હિલાલે આ યોજના તેની કટ્ટર હરીફ અલ નાસર દ્વારા રોનાલ્ડોને ખરીદ્યા બાદ બનાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ