બિઝનેસ / એક મિનિટમાં 15 કરોડ કમાય છે આ કંપની, જાણો વિશ્વની 5 અમીર કંપનીઓ

saudi aramco worlds most profitable company know about 5 richest companies in the world

વિશ્વભરમાં ઘણી કંપની છે જે કરોડો અને અન્જોનો વેપાર કરે છે. કેટલીક કંપનીનાં કારોબાર તો નાના દેશોની GDP કરતા પણ વધુ છે. આ કંપનીઓ મિનિટોમાં જ અબજોનો વેપાર કરી નાખે છે. ફોર્ચ્યુન ગ્લોબલ 500ની લીસ્ટ મુજબ દુનિયામાં સૌથી વધારે કમાણી કરનાર કંપની સાઉદી અરબની સાઉદી અરામકો છે. અરામકો એક દિવસમાં લગભગ 21.58 અબજથી વધુ કમાણી કરે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ