Business / IRCTCને ભૂલી જાઓ! આખા વિશ્વની સૌથી નફાકારક કંપનીનો IPO આવી રહ્યો છે

Saudi Aramco planning to launch IPO next week all eyes set on it

ભારતમાં રેલ્વે બુકિંગ કંપની IRCTCમાં IPOએ બજારમાં બુમ પડાવી દીધી અને રોકાણકારોને ખુશ કરી દીધા. હવે બીજા એક IPOના સમાચાર આવ્યા છે પણ આ છે વિશ્વની સૌથી વધુ નફો કરતી ક્રુડતેલની કંપની અરામકો ના! તો આવો જાણીએ શું છે અરામકોની યોજના?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ