બિઝનેસ / વિશ્વની સૌથી નફાકારક કંપની સાઉદી આરામકોના IPO ખુલવાની તારીખ થઇ ગઈ છે જાહેર 

Saudi Aramco IPO to be opened 17 November and closed 4 December

IRCTCના IPOએ ભારતીયોને માલામાલ કર્યા પછી વિશ્વભરના લોકોની નજર અરામકોના IPO પર છે. IPOની જાહેરાત થતા તેના વેલ્યુએશન અને તારીખોને લઇને વિવિધ ચર્ચાઓ જાગી હતી જો કે હવે તેને લગતી માહિતી પણ જાહેર થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ