BIG NEWS / હજને લઈને સાઉદીનો ઐતિહાસિક નિર્ણય: પુરુષ સાથી વગર પણ જઈ શકશે મહિલાઓ

 Saudi Arabia's historic decision on Hajj

હજ પર જતી મહિલાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે કોઈપણ મહિલા મેહરમ (પુરુષ સાથી) વગર હજ કે ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા જઈ શકે છે. અગાઉ હજ કે ઉમરાહ કરવા માટે મેહરમ (પુરુષ સાથી)નું સાથે હોવું જરૂરી હતું. દર વર્ષે ભારતમાંથી લાખો મુસ્લિમો હજ કે ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ