OIC બેઠક / કાશ્મીર મુદ્દે સાઉદી બોલાવશે IOCની બેઠક, ભારત સાથેના સંબંધો વણસી શકે છે

Saudi arabia host oic meeting on kashmir issue india pakistan

OICનું આગામી સંમેલન સાઉદી અરબમાં મળશે. કશ્મીરના મુખ્ય મુદ્દા પર પ્રતિનિધીઓ ચર્ચા કરશે. આ OICએ ઈસ્લામિક રાષ્ટ્રોનું સહયોગી સંગઠન છે. પાકિસ્તાનના દબાણથી OICમાં કશ્મીર પર ચર્ચા થશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકથી આ ખાડીના દેશ અને ભારતના સંબંધોમાં તિરાડ પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ