લ્યો બોલો! / હજારો ભારતીય હજ યાત્રા માટે જાય છે પરંતુ અરબે ઈ-ગાઈડમાં હિન્દી ભાષા ન રાખી

saudi arabia haj guide released in 14 language excluding hindi

હજયાત્રીઓની સુવિધા માટે સાઉદી અરબે 14 ભાષાઓમાં ઈ-ગાઈડ જાહેર કરી છે. ત્યાંરે ઈ-ગાઈડમાં લોકપ્રિય ભાષા હિન્દીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

બ્રેકિંગ ન્યૂઝ