અહેવાલ / શું લોકડાઉનના કારણે તબાહ થઇ જશે સાઉદી અરબનું અર્થતંત્ર ? આ છે મુખ્ય કારણ

saudi arabia economic crisis beause of crude price in lockdown

લોકડાઉનના કારણે વિશ્વમાં મહામંદી જેવો માહોલ છે. મંદીના કારણે અનેક દેશોના અર્થતંત્રએ જોરદાર ફટકો લાગ્યો છે. એવામાં માત્ર ઓઈલ પર નિર્ભર દેશોની હાલત વધુ કફોડી બની છે. માંગમાં ઘટાડાના કારણે ક્રુડ ઓઈલની કિંમતોમાં કડાકો થયો છે અને આ ઓઈલ સિવાય અન્ય કોઈ આવકનો સ્ત્રોત ન હોવાથી સાઉદી અરબની પરિસ્થિતિ વણસી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ