ભારે પડી / સઉદી અરબમાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા, PAK આર્મી ચીફને ન મળ્યા ક્રાઉન પ્રિન્સ, તેલ -ગેસ પર પ્રતિબંધ યથાવત

saudi arabia crown prince mohammad bin salman refuses to meet pakistan army chief general qamar javed bajwa

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીનું એક નિવેદન હવે ઈમરાન સરકાર માટે ભારે પડી રહ્યું છે. ક્રાઉન પ્રિન્સ મહમ્મદ બિન સલમાને રિયાદ પહોંચેલા પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને મળવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ