સ્પોર્ટ્સ / ફીફા વર્લ્ડ કપનો પહેલો ઉલટફેર, સાઉદી અરબે આર્જન્ટિનાને કચડ્યું, મેસીનો જાદુ પણ ન ચાલ્યો

saudi arabia beaten argentina by the score of 2-1

આર્જેન્ટિનાને ફીફા વર્લ્ડકપનાં પોતાના પહેલા મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મંગળવાર, 22 નવેમ્બરનાં લુસેલ સ્ટેડિયમમાં રમવામાં આવેલી મેચમાં સાઉદી અરબે આર્જેન્ટિનાને 2-1નાં સ્કોરથી પરાજિત કરી છે. આર્જેન્ટિનાનાં કેપ્ટન લિયોનેવ મેસી કેવળ એક જ ગોલ કરી શક્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ