હજ યાત્રા / કોરોના સંકટ વચ્ચે હજને લઇને 90 વર્ષમાં પહેલી વખત સાઉદી અરબે લીધો આ નિર્ણય

Saudi Arabia announces this year hajj will Be very limited

સાઉદી અરબે જણાવ્યું છે કે આ વર્ષે હજનું આયોજન કરવામાં આવશે. પરંતુ કોરોના વાયરસના સંક્રમણના કારણે માત્ર સાઉદી અરબમાં રહેનારા લોકો જ હજ કરી શકશે. સાઉદી અરબ સરકારના હજ અને ઉમરા મામલાના મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરતાં જણાવ્યું કે કોરોના વાયરસને લઇને આ વર્ષે થોડા હાજીઓને જ હજ કરવાની મંજૂરી મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ