ઘર વાપસી / MP માં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા સત્યેન્દ્ર યાદવે સિંધિયાને લઇને કર્યો મોટો ખુલાસો

Satyendra yadav join congress jyotiraditya scindia bjp

ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓ હવે કોંગ્રેસમાં પરત ફરી રહ્યા છે. સેવાદળ પ્રમુખ સત્યેન્દ્ર યાદવ માત્ર બે મહિનામાં જ કોંગ્રેસમાં પરત ફર્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x