તબિયત વધુ લથડી / તિહાડ જેલમાં લપસી પડેલા દિલ્હીના પૂર્વ મંત્રી સત્યૈન્દ્ર જૈનની હાલત નાજુક, ICUમાં શિફ્ટ કરાયાં

Satyendra Jain's health deteriorates, shifts to LNJP's ICU; The AAP leader collapsed in the bathroom

દિલ્હી સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન તિહાર જેલના બાથરૂમમાં પડી ગયા છે. ચક્કર આવવાને કારણે તે પડી ગયા હતા. આ પછી જેલ પ્રશાસને તેમને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જ્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ ત્યારે એલએનજેપી લેવામાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ