પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

દિલ્હી / કેજરીવાલના મંત્રી જૈનને જેલની 'મજા' જાહેર ન થઈ જાય તેવું કરવું જ છે ! હવે જશે હાઈકોર્ટ

 satyendra jain video leak rouse avenue court special judge delhi high court

જેલમાં બંધ દિલ્હી સરકારનાં મંત્રી સત્યેન્દ્ર જૈન તરફથી લીક વીડિયોનું પ્રસારણ મીડિયામાં રોકવા માટે રાઉજ એવેન્યૂ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે એકતરફી આદેશ આપવાની ના પાડતાં હવે તે હાઇકોર્ટમાં અરજી કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ