નિવેદન / કેજરીવાલના મંત્રી બોલ્યાં, મોદી સરકાર આટલું કરી નાંખે તો દિલ્હીમાં વધી જશે ટેસ્ટિંગ

Satyendar jain demands amendments in icmr guidelines to increase COVID-19 testing

શું દિલ્હીમાં સારી રીતે ટેસ્ટિંગ થઇ રહી છે ? આ સવાલનો જવાબ દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેંદ્ર જૈને કહ્યું કે જો ટેસ્ટિંગ વધારવી છે તો ICMR ને કહો કે તેઓ ગાઇડલાઇન બદલી નાંખે. અમે ICMRની ગાઇડલાઇનનું ઉલ્લંઘન ન કરી શકીએ. ICMRની શરતોના આધાર પર જ ટેસ્ટ થઇ શકે છે, બધી સરકારે આ શરતોને માનવી ફરજિયાત છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ