બોલીવૂડ / સત્યમેવ જયતે 2નું ટ્રેલર થયું રિલીઝ, જ્હોનનો લૂક જોઇને છોકરીઓ ફિદા થઇ જશે

satyamev jayate 2's trailer is out now

જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે 2નું મચ અવેઇટેડ ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ 25 નવેમ્બર 2021ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ