ખુલાસો / જમ્મૂ કાશ્મીરની ચૂંટણીને લઇને સત્યપાલ મલિકે કર્યો મહત્વનો ખુલાસો, કહ્યું PMએ કહી હતી આ વાત

satya pal malik says omar and mufti refuse to participate in panchayat election under pakistan pressure

ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકનું કહેવું છે કે જ્યારે તેઓ જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે 95 હજારમાંથી 93 હજાર ફરિયાદનું નિવારણ કર્યું હતું. ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી સાથે પ્રોટોકોલ તોડીને મેં જ મુલાકાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ