ખેલ / કોમનવેલ્થ ગેમ્સમાં ભારત પર વરસ્યું સોનું જ સોનું, હવે સાત્વિક-ચિરાગ અને શરથ કમલે જીત્યો ગોલ્ડ, ટોટલ 22

Satwiksairaj Rankireddy And Chirag Shetty Win Badminton Men's Doubles Gold

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા ગોલ્ડ જીતવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ભારતને બેડમિંટન અને ટેબલ ટેનિસ એમ 2 ઈવેન્ટમાં ગોલ્ડ મળ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ