શનિની ચાલ / 5 જૂનથી આ રાશિના જાતકોના ખૂલી જશે નસીબ ! શનિદેવના રહેશે ચાર હાથ, કાર્યક્ષેત્રમાં વધશે નામના

saturn will move in reverse from 5 June benefits to five zodiac sign

શનિદેવ થવા જઇ રહ્યા છે વક્રી. આ રાશિના જાતકોના જીવનમાં આવશે ફેરફાર. શનિ 141 દિવસ સુધી ઉલટી દિશામાં આગળ વધશે અને 23મી ઓક્ટોબરે સંક્રમણ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ