Shani Rashifal 2024: 30 જૂનથી કર્મ અને ન્યાયના દેવતા શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. જેનો શુભ પ્રભાવ અમુક રાશિઓ પર 139 દિવસો સુધી જબરદસ્ત લાભ આપશે. દરેક કાર્યમાં સફળતા મળશે.
Share
1/5
1. 2025માં રાશિ પરિવર્તન કરશે શનિ
વૈદિક જ્યોતિષ અનુસાર કર્મફળદાતા શનિ ખૂબ જ ધીમી ચાલ ચાલે છે અને એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરવા માટે લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. વર્ષ 2023માં શનિ ગ્રહ કુંભ રાશિમાં ગોચર કરી ચુક્યા છે. આ વર્ષે પણ કુંભ રાશિમાં રહેશે અને 2025માં રાશિ પરિવર્તન કરશે.
આ તસવીર શેર કરો
2/5
2. શનિની ઉલ્ટી ચાલ સાબિત થશે લાભકારી
જ્યોતિષીય ગણનાઓ અનુસાર શનિ ગ્રહની ઉલ્ટી ચાલ અમુક રાશિઓ માટે ખૂબ જ લાભકારી સાબિત થશે. તો અમુક રાશિઓને જીવનમાં નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જાણો કઈ રાશિઓને થશે લાભ...
આ તસવીર શેર કરો
3/5
3. મેષ
શનિની વક્રી ચાલ મેષ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવશે. જુના રોકાણથી સારૂ રિટર્ન મળશે. આવકના નવીન સ્ત્રોતોથી ધન લાભ થશે. નોકરીયાતનું પ્રમોશન થઈ શકે છે. કરિયરની મુશ્કેલીઓ દૂર થશે. ભૂમિ કે વાહનનું સુખ પ્રાપ્ત થશે. વેપારીક સ્થિતિ સારી થશે.
આ તસવીર શેર કરો
4/5
4. ધન
શનિની ઉલ્ટી ચાલ 5 મહિના સુધી જીવનમાં ખુશીઓ લાવશે. આ વચ્ચે તમારા બધા બગડેલા કામ પુરા થઈ જશે. હાઈ એજ્યુકેશ મળી જશે. દરેક કાર્યમાં અપાર સફળતા મળશે. વેપારમાં વિસ્તાર થશે. શત્રુ પરાસ્ત થશે. પરાક્રમ રંગ બદલશે. ધન લાભના પ્રબળ યોગ છે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. સમાજમાં માન-સન્માન વધશે.
આ તસવીર શેર કરો
5/5
5. કુંભ
139 દિવસમાં શનિદેવ કુંભ રાશિના લોકોની સુતેલી કિસ્મત જગાડશે. આ સમય દરમિયાન તમને દરેક કાર્યમાં મહત્વપૂર્ણ સફળતા મળશે. વૈવાહિક જીવમાં ખુશીઓ આવશે. કરિયર સાથે જોડાયેલા શુભ સમાચાર મળશે. આધ્યાત્મિક કાર્યમાં રૂચી લેશો. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન સંભવ છે. વિદેશ યાત્રાના યોગ છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Shani Vakri
Saturn
Shani Rashifal 2024
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.