બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / જો તમારી પણ છે આ રાશિ તો રહેજો સાવધાન! 12 જુલાઇ સુધીમાં થઇ શકે છે મોટું નુકસાન

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / જો તમારી પણ છે આ રાશિ તો રહેજો સાવધાન! 12 જુલાઇ સુધીમાં થઇ શકે છે મોટું નુકસાન

Last Updated: 04:32 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Saturn Negative Effect On Zodiac Sign: 12 જુલાઈ સુધી આ રાશિના જાતકોને મોટુ નુકસાન થઈ શકે છે જેના કારણે તેમની નોકરી અને બિઝનેસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

1/6

photoStories-logo

1. રાશિ પરિવર્તન

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવગ્રહ ચોક્કસ સમયગાળા પછી રાશિ પરિવર્તન કરશે. જેની અસર 12 રાશિઓ તેમજ દેશ અને દુનિયામાં જોવા મળી શકે છે. શનિ સૌથી ધીમી ચાલ ચાલે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે. આવી સ્થિતિમાં દરેક રાશિ પર શનિદેવનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે. પરંતુ આ રાશિઓએ તેનાથી સંભાળીને રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કર્ક

શનિ અને મંગળની અતિ અશુભ અસરથી કર્ક રાશિના જાતકોના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે. જેને લઈને તેમના ઘંઘામાં મોટુ નુકસાન પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે અને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. આટલું જ નહીં ઓફિસ કર્મચારીઓ સાથે વિવાદ પણ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કન્યા

કન્યા રાશિના જાતકોને આ સમયે કોઈ પણ મોટા નિર્ણયો ન લેવા. નહીં તો સારૂ પરિણામ નહીં મળે. ખૂબ મહેનત કરવા છતાં પરિણામ સારા નહીં મળે. બિનજરૂરી ખર્ચા વધશે અથવા લોન પણ લેવી પડી શકે છે. લવ સંબંધોમાં તણાવ પણ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મકર

શનિ અને મંગળના કારણે આ સમયે તમને જરૂર કરતા વધારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નોકરીની શોધમાં નિરાશા મળી શકે છે. સાથે જ બોસ સાથે વિવાદની પણ આશંકા છે. જેના કારણે પ્રમોશન અટકી શકે છે. ધંધામાં નુકસાન થવાની આશંકા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. તુલા

શનિની મંગળની અશુભ દ્રષ્ટિ તમને શુભ ફળ નહીં આપે. જેના કારણે જીવનમાં ઘણી નિષ્ફળતાઓનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં કોઈ વિવાદ પણ ઉભો થઈ શકે છે. માનસિક તણાવ રહેશે. આવી સ્થિતિમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વૃશ્ચિક

શનિ અને મંગળની અશુભ દ્રષ્ટિના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘણી તકો છુટી શકે છે. નિરાશા અને સ્ટ્રેસ વધી શકે છે. કામનું દબાણ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Saturn Negative Zodiac Sign

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ