બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / On Saturday, Saturday will be closed on the Kallavad road

રાજકોટ / કાલાવડ રોડ પર વર્ષોથી ભરાતી શનિવારી આજથી થશે બંધ

vtvAdmin

Last Updated: 08:48 AM, 4 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં વર્ષોથી ભરાતી શનિવારી આજથી બંધ થઇ જશે. રાજકોટના કાલાવડ કોડ પર વર્ષોથી શનિવારી ભરાય છે જો કે હવે રાજકોટ મનપા કમિશનર દ્વારા શનિવારી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જોઇએ સમગ્ર અહેવાલ.

રાજકોટમાં વર્ષોથી ભરાતી શનિવારી આજથી બંધ થઇ જશે. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકોનો દ્વારા અગવડતાને લઈને ફરિયાદ થઇ રહી હતી. જેને લઇ આ નિર્ણય લેવાયો છે. જો કે શનિવારી બંધ થતાં હજારો ગરીબ વેપારીઓ રઝળી પડશે.

1500થી વલધુ નાના વેપારીઓની રોજીરોટી પર અસર પડશે. ત્યારે શનિવારી બંધ થઇ જવાના નિર્ણયને લઇ કોઇ ઘર્ષણ ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Saturday rajkot rajkot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ