બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / આર્થિક તંગીથી લઇને.., અનેક સમસ્યાઓથી છો પરેશાન? તો દર શનિવારે અપનાવો આ ઉપાય, મળશે છૂટકારો
Last Updated: 08:30 AM, 3 August 2024
બિઝનેસને વધારવા
ADVERTISEMENT
જો તમારા બિઝનેસનો ફ્લો ધીમી ગતિથી ચાલી રહ્યો છે તો આ ફ્લોને ફરીથી વધારવા માટે પુષ્ય નક્ષત્ર વખતે પીપળાનું એક પાન લઈને આવો. હવે તેના પાન પર વચ્ચે વચ્ચે કાળી સ્કેચ પેનથી એક બિંદુ બનાવો અને તે બિન્દુને 5 મિનિટ સુધી સતત જોતા રહો. તેના બાદ તે પાનને પીપળાના ઝાડની નીચે મુકો અને ત્યાં બેસીને શનિના આ મંત્રનો જાપ કરો. 'ऊँ श्रीं ह्रीं शं शनैश्चराय नमः।'
ADVERTISEMENT
કોર્ટ-કેસથી છુટકારા માટે
જો તમે કોઈ કોર્ટ-કેસથી છુટકારો મેળવવા માંગો છો તો આજના દિવસે શનિદેવના આ મંત્રનો જાપ કરો. 'ऊँ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:।'
નોકરીમાં આવક વધારવા
જો તમે નોકરીમાં આવક વધારવા માંગો છો તો આજના દિવસે એક કાળા કોલસાને જળમાં પ્રવાહિત કરો સાથે જ આ મંત્રનો જાપ કરો. 'शं शनैश्चराय नमः।'
સંતાનને વિદેશ મોકલવા માટે
જો સંતાનને વિદેશ મોકલવામાં મુશ્કેલી આવી રહી છે તો આજના દિવસે આ શનિમંત્રનો 11 વખત જાપ કરો 'ऊँ श्रीं ह्रीं शं शनैश्चराय नमः।'
દાંપત્ય જીવનની ખુશીઓ માટે
જો તમને દાંપત્ય જીવનમાં ખુશીઓ વધારવા માંગો છો તો કાળા તલ લઈને પીપળાના ઝાડની પાસે તેને ચડાવો. સાથે જ પીપળાના ઝાડમાં પાણી ચડાવો અને શનિદેવના આ મંત્રનો જાપ કરો. 'ऊँ श्रीं शं श्रीं शनैश्चराय नमः।'
જીવનમાં ખુશીઓ લાવવા માટે
જો તમે જીવનમાં ખુશીઓ લાવવા માંગો છો તો આજના દિવસે તમારે ગાયના શુદ્ધ દૂધ કે દહીંથી બનેલી વસ્તુઓ કાકા કે બાપુજીને ખવડાવો. સાથે જ આશીર્વાદ લો અને બાદમાં આ મંત્રનો જાપ કરો 'ऊँ शं शं शन्यै नमः।'
વધુ વાંચો: આજે આર્થિક સ્થિતિમાં સુધારો, આ જન્મતારીખ વાળા લોકોને બિઝનેસમાં વધારે નફાના સંકેત
મન પસંદ વિવાહ માટે
જો વિવાહમાં કોઈ પ્રકારની સમસ્યા આવી રહી છે તો આજના દિવસે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દિવો કરો. સાથે જ શનિ દેવના આ મંત્રને 11 વખત જાપ કરો. 'शं ह्रीं शं शनैश्चराय नमः।'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ધર્મ / જગન્નાથ પુરી મંદિરની ધ્વજા દરરોજ કેમ બદલાય છે? શું છે તેની પાછળની માન્યતાઓ?, જાણો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.