મનોરંજન / છેલ્લી વખત આ ફિલ્મમાં જોવા મળશે સતીશ કૌશિક, રક્ષા મંત્રી જગજીવન રામની ભજવી છે ભૂમિકા

Satish Kaushik will be seen for the last time in the film, playing the role of Defense Minister Jagjivan Ram

કહેવાય છે કે સતીશ કૌશિક ખુશખુશાલ વ્યક્તિ હતા અને હંમેશા બધાને હસાવતા રહેતા હતા. એમને 100 થી વધુ ફિલ્મો કરી છે જેમાં સતીષે મોટા ભાગના કોમેડીના રોલ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ