મુંબઇ / બૉલીવુડના અભિનેતાની 8 વર્ષની દીકરી હોસ્પિટલમાં દાખલ, કહ્યું દુઆ કરો

satish kaushik who was hospitalized for reporting covid positive his little daughter

બોલીવુડ અભિનેતા સતિષ કૌશિક ભલે હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા હોય, પરંતુ તેમની 8 વર્ષની પુત્રી વંશિકા હજી પણ હોસ્પિટલમાં દાખલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ