બોલિવૂડ / બોલિવૂડના દિગ્ગજ એક્ટર સતીશ કૌશિકને હોસ્પિટલમાં કરાયા દાખલ, 4 દિવસ પહેલાં થયો હતો કોરોના

Satish Kaushik admitted in hospital corona positive 4 days ago

કોરોના વાયરસે ફરી દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે બોલિવૂડ સેલેબ્સ પણ એક પછી એક કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. જાણીતા એક્ટર સતીશ કૌશિકને પણ કોરોના થતાં હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ