BOLLYWOOD EXPOSED / મારી સાથે રાત વિતાવવાની માંગ કરી, ના પાડી તો કાઢી મૂકી, આમિર ખાનની કથિત ગર્લફ્રેન્ડનો ધડાકો

satima sana shaikh exposes bollywood says about casting couch

આમિર ખાનની કથિત ગર્લફ્રેન્ડ ફાતિમા સના શેખે ધડાકો કર્યો છે કે તેની પાસે બૉલીવુડના મોટાં માથાઓ દ્વારા રાત ગુજારવાની માંગ કરવામાં આવી હતી. તેણે કેટલાક દર્દનાક અનુભવની વાત પણ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ