આસ્થા / `લોબાનની સુગંધ આવે ત્યાં રોકાઇ જાજે, અને ધર્મની ધજા ફરકાવજે' આજે એ સ્થળ છે પવિત્ર યાત્રાધામ

Satadhar yatradham in Gujarat

સતનો ઓટલો એટલે સતાધાર. સંતોમાં સેવાની સરવાણી વહેવડાવનાર આપાગીગાનું નામ પહેલા આવે. તેઓએ  200 વર્ષ પહેલા સતનો આધાર એવા સતાધારમાં દિનદુખિયાના બેલી બની સેવા યજ્ઞ શરૂ કર્યો. ભુખ્યાને ભોજન આપવું, દુખિયાનું જતન કરવું અને અબોલ પશુઓનું પાલન કરવું આજ સતાધારનો મુખ્ય ધર્મ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ