દેહાવસાન / મહંત જીવરાજ બાપુ દેવલોક પામતાં વિસાવદર બંધનું એલાન, મોટી સંખ્યામાં લોકો અંતિમ દર્શને ઉમટ્યા

satadhar mahant jivraj bapu dies Visavadar Close

સત્તાધારના મહંત જીવરાજ બાપુ 93 વર્ષની ઉંમરે ગઇકાલે દેવલોક પામ્યા છે. મહંત જીવરાજબાપુ દેવલોક પામતાં સમગ્ર વિસાવદર શહેરમાં શોકનો મોજુ ફરી વળતા આજે વિસાવદરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ