લાલ 'નિ'શાન

દેહાવસાન / 93 વર્ષની ઉંમરે સતાધારના મહંત જીવરાજ બાપુ દેવલોક પામ્યા

Satadhar Mahant Jivraj Bapu dies at 93

સત્તાધારના મહંત જીવરાજ બાપુ દેવલોક પામ્યા છે. તેઓએ 93 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. વિશ્વવિભૂતિ સંત શામજી બાપુના શિષ્ય જીવરાજ બાપુ હતાં. છેલ્લા ઘણા સમયથી બિમારીથી જીવરાજ બાપુ પીડાઈ રહ્યા હતાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ