ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિવેદન / 'શું એક ચૂંટણી પરિણામે આપી દીધો કોઇની પણ હત્યાનો હક'

sashi tharoor says did an election give us so much strength to do anything?

કોંગ્રેસ નેતા શશિ થરૂરે મૉબ લિંચિંગની ઘટનાઓ પર એક વખત ફરીથી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. શશિ થરૂરે કહ્યું કે પહલૂ ખાન પાસે ગાયને લઇ જવાનું લાયસન્સ હતું, પરંતુ એને પણ જૂથે મારી નાંખ્યા. શું ચૂંટણીના એક પરિણામે આ લોકોને એટલી તાકાત આપી છે કે એ કંઇ પણ કરી શકે છે, કોઇને પણ મારી શકે છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ