સુરેન્દ્રનગર / સોમાસરના સરપંચ પર લાગ્યો મનરેગામાં 2 કરોડનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ, નાગરિકે તંત્ર સામે સવાલ ઉઠાવ્યા

Sarpanch of Somasar accused of scam of Rs 2 crore in MGNREGA

સોમાસર ગામના સરપંચ પર મનરેગા યોજનાના કામમાં 2 કરોડના ભ્રષ્ટાચારનો ગામના જ એક નાગરિકે આક્ષેપ લગાવ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ