દુઃખદ / Video : માતાને અંતિમ વિદાઈ આપતી વખતે ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડી સરોજ ખાનની દીકરી

Saroj Khan Daughters Burst Into Tears During The Final Good Bye To Their Mother

બોલિવૂડના દિગ્ગજ કોરિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે 71 વર્ષની વયે મુંબઈમાં અવસાન થઈ ગયું. સરોજ ખાનને શુક્રવારે સવારે પરિવારના કેટલાક સભ્યોની હાજરીમાં મલાડના મુસ્લિમ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા. આ સમય દરમિયાન સરોજ ખાનની પુત્રી પણ કબ્રસ્તાનની બહાર જોવા મળી હતી, જે માતાને અંતિમ વિદાય આપતી વખતે ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ