ટીકા / બૉલીવુડ નહીં પાનમસાલા વાળા જ તને અફોર્ડ કરી શકે ભાઈ! સુપર સ્ટાર મહેશબાબુનો લોકોએ લીધો ઉધડો

sarkaru vaari paata actor mahesh babu gets brutally trolled netizens

મહેશ બાબુએ હાલમાં ફિલ્મ મેજરના ટ્રેલર લોન્ચ દરમ્યાન હેરાન કરી નાખે તેવુ નિવેદન સામે આવ્યું હતુ. બોલીવુડ ફિલ્મોમાં અભિનય કરવાની તેમની યોજના અંગે પૂછવામાં આવતા અભિનેતાએ કહ્યું કે બોલીવુડ તેમને એફોર્ડ કરી શકતુ નથી. અભિનેતાના આ નિવેદનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવી ચર્ચા છેડાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ