તમારા કામનું / સુપ્રીમ કોર્ટમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, 67,700 રુપિયા મહિનાની પગાર મળશે, આ રીતે કરી શકો અરજી

sarkari naukri supreme court of india job vacancies branch officer technical cadre junior court assistant government jobs...

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા (SCI)માં નોકરી કરવાની ઉત્તમ તક છે. સુપ્રીમ કોર્ટમાં બ્રાન્ચ ઓફિસર અને જૂનિયર કોર્ટ આસિસ્ટેન્ટની પોસ્ટ પર ભરતી માટે આવેદન પત્રો મંગાવ્યા છે. આ પોસ્ટ માટે સાયન્સ સ્ટ્રીમના ઉમેદવારો અરજી કરી શકે છે. બીઈ અથવા બીટેક અને કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવનારા ઉમેદવારો અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પોસ્ટ માટે અરજીની છેલ્લી તારીખ 6 નવેમ્બર 2020 છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ