રાજકોટ / જો કોઇ દેવી-દેવતા વિશે બોલાયું હોય તો માફ કરશો, નિત્યસ્વરૂપદાસજી સ્વામીનો માફી માંગતો વીડિયો વાયરલ

Sardhar swaminarayan temple swami nityaswarupdasji video viral

નીલકંઠવર્ણી અંગે મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતો વચ્ચે ચાલેલા વિવાદમાં ગુજરાતનાં અનેક કલાકારોએ સરધાર સ્વામિનારાયણ મંદિર તરફથી આપવામાં આવેલો 'રત્નાકર એવોર્ડ' પરત કરી દીધો હતો. આ એવોર્ડ વાપસી બાદ હવે સ્વામિનારાયણ સંપ્રદાયનાં સરધાર મંદિરનાં સ્વામી નિત્યસ્વરૂપસ્વામીએ માફી માંગી છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ