પાપલીલા / સ્વામિનારાયણ મંદિરના વધુ એક સ્વામીની પાપલીલાનો પર્દાફાશ, સાંભળો Audio

 sardhar swaminarayan swami audio viral

સ્વામિનારાણ મંદિરના સ્વામીઓની એક પછી એક પાપલીલા વાયરલ થઈ રહી છે ત્યારે હજુ તો વડતાલના ઘનશ્યામ સ્વામીનો વિવાદ શમ્યો પણ નથી અને ફરીથી એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. સરધાર સ્વામીનારાયણ મંદિરના સંતનો ઓડિયો વાયરલ થયો છે. VTV આ ઓડિયોનું કોઈ સમર્થન કરતું નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x