નર્મદે હર / ઐતિહાસિક ક્ષણઃ નર્મદા ડેમે 138.68 સપાટી પૂર્ણ કરી, 17 સપ્ટેમ્બરે PM મોદી નવા નીરના કરશે વધામણા

sardar sarovar narmada dam water levels historic 138 meters

17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને ઐતિહાસિક બનાવવા માટે ગુજરાત તૈયારીઓમાં લાગી ગયું છે. ત્યારે સરદાર સરોવર ડેમે ઐતિહાસિક સપાટી પૂર્ણ કરતા ગુજરાતમાં ખુશીની ક્ષણ છે. 138.68ની સપાટી પુર્ણ કરી છે. આ સાથે 7 લાખ કયૂસેક પાણીની આવક થઈ છે. સાથે 5 હજાર 760 MCM પાણીનું સ્ટોરેજ થયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ