રેવા / નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક 136.74 મીટરે પહોંચી, વિયર ડેમ કમ કોઝવે પાણીમાં ડૂબ્યો

Sardar Sarovar Narmada Dam water Level Gujarat

નર્મદા ડેમે ઐતિહાસિક જળસપાટીએ પહોંચ્યો છે. નર્મદાની જળસપાટી 136.74 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 8 લાખ 39 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ