રેવા / સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ફરી ખોલાયા, 23 ગામને અલર્ટ કરાયા

Sardar Sarovar Narmada Dam Golden Bridge 23 villages

નર્મદાના અનેક નામ છે. તેમાનું એક નામ છે રેવા. રેવા એટલે ખળ ખળ વહેતી નદી. છેલ્લા કેટલાક સમયથી નર્મદા નદી મૃતઃપાય અવસ્થામાં હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી નર્મદા નદી તેના રેવા સ્વરૂપમાં મૂળ સ્વરૂપે જોવા મળી છે. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ફરી ખોલાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ