રેવા / નર્મદા ડેમની જળ સપાટી 133.33 મીટરને પાર, 10 દરવાજા ખુલ્લા, ગોરા બ્રિજ 7 દિવસથી બંધ

Sardar Sarovar Narmada Dam crosses water level 133.33 m 10 Doors open

સરદાર સરોવર નર્મદા ડેમનું જળસ્તર ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. સતત પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર છે. ડેમની સપાટી વધીને 133.33 મીટરે પહોંચી ગઇ છે. જેને લઇ હાલ ડેમના 10 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ