લાલ 'નિ'શાન

રેવા / સરદાર સરોવર નર્મદા ડેમના ફરી 11 દરવાજા ખોલાયા, 10 જેટલા ગામોની અવર-જવર બંધ

Sardar Sarovar Narmada Dam again open 11 doors

ગુજરાતની જનતા માટે સારા સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વિક્રમજનક સ્તરે પહોંચી છે. જ્યારે પાણીની આવક થતા ડેમના 11 દરવાજા ખોલવામાં આવ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ